તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 કોમર્સનું BAનું પેપર અઘરૂં પુછાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ગુજરાતબોર્ડની મંગળવારે ધો.12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર અઘરૂં હોવાનું વિદ્યાર્થીઓનું કહ્યું હતું. શોર્ટ પ્રશ્નો ટીવસ્ટ કરીને પુછાતા વિદ્યાર્થીઓ ગૂંચવાયા હતા. વાણિજ્યના પેપર સ્ટાઇલમાં ફેરફાર કરાયો હોવાનું વિદ્યાર્થીનું જણાવ્યું હતું. જે ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય તે પ્રશ્નો પૂછાયા હતા પરંતુ તેના બદલે બીજા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાયા હતા. ઓવરલોલ 15 ગુણના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. કોઇ ગેરરીતિ કે કોપીકેસનો બનાવ નોંધાયો હતો. વાણિજ્ય પરીક્ષામાં કુલ 36073 વિદ્યાર્થીઓમાંથી 35576 હાજર અને 497 ગેરહાજર રહ્યા હતા. બુધવારે ધો.10નું સામાજિક વિજ્ઞાન, ધો.12 સાયન્સનું અંગ્રેજી જ્યારે ધો.12 કોમર્સનું મનોવિજ્ઞાન નું પેપર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો