તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cb



સુરતીયુવાનોમાં પુસ્તકપ્રસાર વધે માટે સાહિત્ય સંગમ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સુરતનાં લેખકો દ્વારા કે.પી. કોમર્સ કોલેજ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તકમેળો 20 અને 21 જુલાઈનાં રોજ સવારે 11.00 થી સાંજે 07.30 દરમિયાન યોજાશે. જેમાં મોટિવેશનલ ટોક, કવિ સંમેલન, હાસ્ય વાર્તા અને નાટકનાં કાર્યક્રમો પણ યોજાશે.

કે.પી. કોમર્સ કોલેજમાં પુસ્તક મેળો યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો