તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • હવે કોમ્પ્યુટરની ફ્રી તાલીમ તમારા વિસ્તારમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે કોમ્પ્યુટરની ફ્રી તાલીમ તમારા વિસ્તારમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} એરિયા | એલ.પી.સવાણી સર્કલ

બેટરકરિયર મેનેજમેન્ટ

203 ગ્રીન પ્લાઝા, એલ.પી.સવાણી સર્કલની નજીક, હની પાર્ક રોડ.

ફોરરજીસ્ટ્રેશન | 9825042891/ 0261-2737500

}એરિયા | રાંદેર

બેટરકરિયર મેનેજમેન્ટ

9 પટેલ પાર્ક, વેલકમ ટાવરની નજીક, તડવાડી મેઇન રોડ, રાંદેર

ફોરરજીસ્ટ્રેશન | 9825160603/ 0261-2760462

}એરિયા | દિલ્હી ગેટ

બેટરકરિયર મેનેજમેન્ટ

2042 બેલ્જિયમ સ્ક્વેર, લિનિયર બસ સ્ટેન્ડ નજીક, રીંગરોગ, દિલ્હી ગેટ

ફોરરજીસ્ટ્રેશન | 0261-2601016

}એરિયા | કતારગામ

પ્રમુખકોમ્પ્યુટર એકેડમી, મમતા રેસ્ટોરન્ટની ઉપર, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ

ફોરરજીસ્ટ્રેશન | 9033235896/ 9157325435

સિટી રિપોર્ટર @srt_cbહવેદિવ્ય ભાસ્કરનાં વાચકો પોતાના વિસ્તારમાં વિનામૂલ્યે કોમ્પ્યુટરની તાલીમ મેળવી શકે છે. બેટર કેરિયર મેનેજમેન્ટનાં સહયોગથી એલ.પી.સવાણી સર્કલ, રાંદેર, દિલ્હી ગેટ, કતારગામ વિસ્તારમાં વિનામૂલ્યે કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં 50 કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન ભાગ લઈ શકશે. ઉપરાંત 30 કે તેથી વધુની ઉંમર ગૃહિણીઓ પણ કોમ્પ્યુટર તાલીમમાં જોડાઈ શકે છે. દિવ્ય ભાસ્કર નિશૂલ્ક તાલીમ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે અને વધુ જાણકારી માટે દર્શાવવામાં આવેલા વિવિધ સેન્ટરનાં નંબર પર ફોન કરી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો