તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કાસ્ટક ઓફ ધ યર’નો એવોર્ડ જીત્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઈલેક્ટ્રોનિક્સ સ્પોર્ટ માટે પહેલીવાર મુંબઈમાં ‘ઈન્ડિયા ગેમિંગ એવોર્ડ’ યોજાયો હતો. જેમાં સુરતમાં મામ્બા સિનિયર તરીકે ઓળખાતો રણજિત પટેલે કાસ્ટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રણજીત એનાલિસ્ટ કાસ્ચટર અને ડેસ્ટ હોસ્ટ છે. કાસ્ટીંગ એટલે મેચ વખતે જોઈને લાઈવ કોમેન્ટરી આપવી અને એનાલિસિસ એટલે મેચ બાદ કોને ક્યંા ઊલ કરી, મેચમાં શુંું થઈ શકતું હતું એે બાબતે એક્સપર્ટ એડવાઈસ આપવી.

અન્ય સમાચારો પણ છે...