તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @srt_cb

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbથોડાવર્ષોમાં સોશિયલ મીડિયા, સર્ચ એંજીન્સ, એડ વર્ડસ જેવા ડિજીટલ માર્કેટીંગના ટુલ્સમાં આવેલા નવા અપડેશન્સથી સુરતમાં ડિજીટલ માર્કેટીંગની ફિલ્ડમાં કામ કરતા પ્રોફેશનલ્સને માહિતગાર કરવા માટે 14મુ ડિજીટલ માર્કેટીંગ અપડેશન સેશનનું આયોજન આજે કરાશે, જે સાંજે 06.30 કલાકે ભાગળ ખાતે આવેલી સંસ્થા પર યોજાશે. સેમિનારમાં સોકોન્સ કોમ્યુનિટીના મેમ્બર્સ વિનામૂલ્યે ભાગ લઇ શકે છે.

ડિજિટલ માર્કેટિંગ પર સેમિનાર થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો