તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘આયામ 2017’ ટેકનિકલ ફેસ્ટમાં રોબોટ્સ રમ્યા ફુટબોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આયામ 2017’ ટેકનિકલ ફેસ્ટમાં રોબોટ્સ રમ્યા ફુટબોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘આયામ 2017‘ માં આજે એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે એક મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓનએનજીસીમાંથી આવેલા એન્જીનિયર તેમના અનુભવો શેર કરશે અને એન્જીનિયરીંગ પુરી કર્યા બાદ તેઓ કઈ રીતે કંપનીમાં અપ્લાય કરી શકાય તે વિષય પર સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે. } તસવીર: જીતન્દ્ર જડિયા

સિટી રિપોર્ટર @srt_cbસુરતનીવેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજી દ્વારા ‘આયામ 2017’ \\\'ટેકનિકલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના જુદા 13 એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટ જેવા કે આર્કિટેક ડિપાર્ટમેન્ટ, એમબી અને એમસીએ ડિપાર્ટમેન્ટના 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ માટે ટેક ટોક, મેન મેડ મારવેલ્સ, પિરેટ બેટલ્સ, ડેમો માનિયા,કેડ ઝેપ, રોબોટિક્સ, જંકયાર્ડ વાર, સર્કીટ રોનિક્સ જેવી ટેકનિકલ અને નોન ટેકનિકલ ઈવેન્ટ અને લેઝર મેઝ, ઓટો સ્ક્રેચ, લેન ગેમિંગ, પોફાસ્ટ, બિડ ઓન, ટ્રેઝર હન્ટ, રોડીસ, ટગ ઓફ વાર જેવી નોન ટેકનિકલ ઈવેન્ટ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો