તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 લાખથી વધુ જમા કરનારા હજાર સુરતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ITપાસે સમગ્ર સાઉથ ગુજરાતને આવરી લેતી સેન્ટ્રલ બોર્ડની યાદીમાં નોટબંધી બાદ બેન્કમાં 50 લાખથી ઉપર જમા કરાવનારા 1 હજાર કરદાતાઓની યાદી આવી છે. જેના આધારે 2 દિવસથી સરવે શરૂ કરાયોછે. અંતિમ રાઉન્ડમાં 15 લાખથી 50 લાખની વચ્ચે ડિપોઝિટ કરનારાઓને ઘેરાશે.

હાલ 3500 કરદાતાઓની નવી યાદી આવી છે, જેમાં 50 લાખથી વધુ જમા કરાવનારા 1 હજાર કરદાતા છે. આઇટીએ તમામને નોટિસ પાઠવી દીધી છે. જેમણે ઓનલાઇન જવાબ આપ્યો નથી કે જવાબ સંતોષજનક હોય તેવા કેસમાં સરવે કરાશે. સૂત્રો કહે છે કે વરાછા અને કતારગામમાંથી પણ કરોડો રૂપિયા જમા થયા હતા. હાલ જ્યાં એક રેન્જમાં સરેરાશ 80 કેસ છે ત્યાં વરાછા -કતારગામની રેન્જમાં 100 કેસ સામે આવ્યા છે. જેમણે 50 લાખથી વધુ જમા કરાવ્યા હોય.

વરાછા અને કતારગામ વિસ્તારમાં વધુ સરવેની સંભાવના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો