તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈટીનો 200 સરવેનો ટાર્ગેટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | નોટબંધીનેસફળ બતાવવી હોય તો બ્લેકમની બહાર આવે જરૂરી છે. આથી સીબીડીટીએ 31મી સુધી અધિકારીઓને ‘લગે રહો’ના તર્જ પર રોજ સરવે કરવા આદેશ આપી દીધા છે. કોઈપણ હિસાબે PMGKYમાં ડિસ્કલોઝર લાવવા ભારે દબાણ છે. કારણ છે કે નાના કરદાતાઓને પણ ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. શુક્રવારે કચેરીમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સ બાદ ચર્ચા ઉઠી હતી કે આવનારા સમયમાં અધિકારીઓ લગભગ 200 જેટલાં સરવે કરશે. જેથી પીએમજીકેવાયનો આંકડો રૂપિયા 150 કરોડની ઉપર પહોંચી જાય. નોંધનીય છે કે હાલ ફિગર રૂપિયા 80 કરોડ પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો