તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |નવુયગ સાયન્સકોલેજમાં મારે કઇક કહેવું છે વ્યાખ્યાનમાળાના ઉપક્રમે શહેરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |નવુયગ સાયન્સકોલેજમાં મારે કઇક કહેવું છે વ્યાખ્યાનમાળાના ઉપક્રમે શહેરના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નવુયગ સાયન્સકોલેજમાં મારે કઇક કહેવું છે વ્યાખ્યાનમાળાના ઉપક્રમે શહેરના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ત્રીજાવર્ષ બીએસસીનાં વિદ્યાર્થીઓ સાથે વિચાર ગોષ્ઠિ કરી હતી. જેમાં તેમણે વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા, સફળતા માટેનાં પરિબળો વગેરે પર મંતવ્યો રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અનેકવિધ પ્રશ્નો પૂછયા હતા. કોલેજના આચાર્ય ડૉ. અશ્વિન પટેલ અને ડૉ. જે.કે. પટેલ તથા રાજેશ પ્રજાપતિએ કાર્યક્રમમાં પ્રેરક હાજરી આપી હતી.

નવયુગ સાયન્સ કોલેજમાં પ્રેરક ગોષ્ઠિ યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો