તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |માહેશ્વરી મહિલામંડળ દ્વારા શુક્રવારે ગણગૌર સિંજારા ઉત્સવનું આયોજન સિટીલાઇટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |માહેશ્વરી મહિલામંડળ દ્વારા શુક્રવારે ગણગૌર સિંજારા ઉત્સવનું આયોજન સિટીલાઇટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |માહેશ્વરી મહિલામંડળ દ્વારા શુક્રવારે ગણગૌર સિંજારા ઉત્સવનું આયોજન સિટીલાઇટ સ્થિત માહેશ્વરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમા મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઇ હતી. સાથે મહિલાઓએ ભક્તિગીત, સામાજિક ગીત, ફાગ ગીત અને ગંગૌડ પૂજાના ગીતો પણ રજૂ કરી રમઝટ બોલાવી હતી. અંદાજે 600 જેટલી મહિલાઓ જોડાઇ હતી.

ગણગૌર સિંજારા ઉત્સવમાં મહિલાઓની ભીડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો