તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દરિયાપુરીઆઠ કોટી જૈન સંપ્રદાયના વર્તામાન આચાર્ય વિરેન્દ્રસ્વામીના પટ્ટશિષ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | દરિયાપુરીઆઠ કોટી જૈન સંપ્રદાયના વર્તામાન આચાર્ય વિરેન્દ્રસ્વામીના પટ્ટશિષ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દરિયાપુરીઆઠ કોટી જૈન સંપ્રદાયના વર્તામાન આચાર્ય વિરેન્દ્રસ્વામીના પટ્ટશિષ્ય પ્રકાશમુની 12મીએ હ્રદય રોગના હુમલાથી સુરેન્દ્રનગર ખાતે કાળધર્મ પામ્યા હતા. સુરતના સ્થાનકવાસી સંપ્રદાયના ઋણ અદા કરી શકે તે માટે અજરામર સંપ્રદાયના વિરાગમુનિ, ચેતનાબાઈ, ચંદ્રિકાબાઈની નિશ્રામાં સગરામપુરા સંઘમાં ધર્મસિંહજી સ્થાનકમાં રવિવારે ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉપસ્થિત રહેશે અને ભક્તિભાવના કરશે.

રવિવારે ગુણાનુવાદ સભાનું આયોજન કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો