તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દયાળજીકેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠનના ઉપક્રમે ગુરુવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | દયાળજીકેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠનના ઉપક્રમે ગુરુવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દયાળજીકેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠનના ઉપક્રમે ગુરુવારે 23 માર્ચના રોજ દયાળજી આશ્રમના સંસ્કારભવન, મજુરાગેટ ખાતે ડો. જયેન્દ્ર કાપડીયાનું પ્રવચન યોજાયું છે. જેમાં જીવનની પાનખરામાં વસંતની અનૂભુતિ કરાવતો યાદગાર કાર્યક્રમ ‘બુઝુર્ગોકા હમસફર’ રાખવામાં આવ્યો છે. જેમાં પધારવા સોને આમંત્રણ અપાયું છે.

દયાળજી આશ્રમમાં બુઝુર્ગો કા હમસફર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો