તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | કાલુપુરકોમર્શીયલ બેંકની આનંદ મહલ શાખાના 2 વર્ષ પૂરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | કાલુપુરકોમર્શીયલ બેંકની આનંદ મહલ શાખાના 2 વર્ષ પૂરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કાલુપુરકોમર્શીયલ બેંકની આનંદ મહલ શાખાના 2 વર્ષ પૂરા થતા સ્થાપના દિનની ઉજવણીમાં સામાજીક પ્રવૃતિ નિમિત્તે રવિવારે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ અને ડૉ. રૂચિર સ્માર્તનાં સહયોગથી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા દરેકે આનંદમહલ રોડ શાખા ખાતે હાજર રહેવા જણાવાયું છે.

રક્તદાન તથા ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો