તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |આગામી 20મી માર્ચના રોજ શહેરમાં આવેલા તમામ ટ્રાફિક સર્કલ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |આગામી 20મી માર્ચના રોજ શહેરમાં આવેલા તમામ ટ્રાફિક સર્કલ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આગામી 20મી માર્ચના રોજ શહેરમાં આવેલા તમામ ટ્રાફિક સર્કલ, પ્રતિમા તથા ખુલ્લા પ્લોટની સફાઇ કરવા માટે મેગા સફાઇ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં સાતેય ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને સફાઇ કરવામાં આવશે. સફાઇ ઝુંબેશમાં કોર્પોરેટરોની સાથે સ્થાનિક લોકો અને મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી સફાઇ કરવામાં આવશે. પાલિકા સમયાંતરે થીમ આધારીત સફાઇ ઝુંબેશ કરે છે તેના ભાગરૂપે આગામી એક સપ્તાહ સુધી અલગ અલગ થીમ પ્રમાણે સફાઇ કરવાનુ અભિયાન હાથ ધરશે.

ટ્રાફિક સર્કલ-પ્રતિમાઓની સફાઈ કરવા ઝુંબેશ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો