તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયણ સુગર ફેક્ટરીનાં કાગળો આખરે જપ્ત કરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સાયણ સુગર પર હાથ ધરેલો સરવે આજે સમાપ્ત થયો હતો. નોટબંધી દરમિયાન સુગર ફેકટરીના સંચાલકો દ્વારા રૂપિયા બે કરોડની ડિપોઝિટ બેન્કમાં કરવામાં આવી હતી. અધિકારીઓને શંકા હતી કે રૂપિયા ડિરેકટર અને કેટલાંક શેર હોલ્ડરના છે. આજે સુગર ફેકટરીના ચેરમેનનું પણ સ્ટેટમેન્ટ લેવાયુ હોવાનું આઇટી સૂત્રોએ કહ્યુ હતુ. ડિરેકટરો પાસે પીએમજીકેવાયમાં કબૂલાત માટે અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો