તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વિધવા મહિલા અને દુકાનદારના ખાતામાંથી રૂ. 66 હજાર તફડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધવા મહિલા અને દુકાનદારના ખાતામાંથી રૂ. 66 હજાર તફડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સચીનપલસાણા રોડ રાજભિષેક સીટી હોમ ખાતે રહેતા નિતા મેરાઈ પર ગૂરૂવારે સવારે ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એસબીઆઈના બ્રાંચ મેનેજર હોવાની ઓળખ આપી એટીએમ કાર્ડનો નંબર મેળવી તેમના એકાઉન્ટમાંથી રૂ.19,100 ઉપાડી લીધા હતા. નિતાબેને તાત્કાલીક સચીન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. રીતે સચીન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉનશીપ ખાતે રહેતા ઉજ્જવલ રાજપુત પાલીવાલ ચોકડી પાસે શુભમ સ્ટેશનરી એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાન ધરાવે છે. 11મીએ સવારે તેમના પર કોઈનો ફોન આવ્યો હતો અને પોતે એમ-પેસાની હેડ ઓફીસથી બોલી રહ્યા હોવાનું જણાવી તમારૂં બે મહીનાનુ 0.05 ટકા કમીશન મળી જશે તેમ જણાવી તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યાર બાદ એમ-પેસામાં કેશ ઈનના માધ્યમથી હું કહું તે મુજબ ફોલો કરવાનું જણાવી પોર્ટલ હેક કરી લીધું હતું અને તેમાંથી રૂ.46 હજાર ચાર ટ્રાંઝેક્શન કરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો