તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાંથી 1945 કરોડનો એડવાન્સ ટેક્સ ભરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વખતે15 માર્ચના એડવાન્સ ટેક્સના આંકડા આઇટી અધિકારીઓને ગલગલીયા કરાવી ગયા છે. જયાં એક તરફ એવી શંકા હતી કે નોટબંધી બાદ ઉદ્યોગધંધાને ફટકો પડયો હોય એડવાન્સ ટેક્સ કલેકશન ઓછુ આવશે પરંતુ આંકડા અધિકારીઓને પણ ચોંકાવી ગયા હતા. એડવાન્સ ટેક્સનું કુલ કલેકશન રૂપિયા 1945 કરોડ રહ્યુ હતુ. જે ગત વર્ષએ પિરિયડ દરમિયાન રૂપિયા 1700 કરોડ હતુ.

આઇટી સૂત્રોએ કહ્યુ કે વખતે એડવાન્સ ટેક્સ કલેકશન ગત વર્ષની સરખામણીમાં રૂપિયા 145 કરોડ વધુ છે. આઇટીના ટાર્ગેટ પર નજર નાંખીએ તો તો તે 91 ટકા જેટલો એચિવ થઈ ગયો છે જેમાં એડવાન્સ ટેક્સનો ફાળો મહત્વનો છે. ટીડીએસની સાથે આઇટીનો કુલ ટાર્ગેટ રૂપિયા 5200 કરોડ છે અને અત્યાર સુધી રૂપિયા 4600 કરોડની રીકવરી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો