તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | રેલવેસ્ટેશન પર હવે પ્લેટ ફોર્મ ટિકિના રૂપિયા 10ની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | રેલવેસ્ટેશન પર હવે પ્લેટ ફોર્મ ટિકિના રૂપિયા 10ની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રેલવેસ્ટેશન પર હવે પ્લેટ ફોર્મ ટિકિના રૂપિયા 10ની જગ્યાએ 20 રૂપિયા ચૂકવવા પડશે. શુક્રવારે પશ્ચિ રેલવે દ્વારા એક નોટિફિકેશન બહાર પડાવામાં આવ્યું હતું. જે અનુસાર અગામી તારીખ 1 એપ્રિલ, 2017થી તારી 30 જૂન, 2017 સુધી પ્લેટ ફોર્મ ટિકિટના રૂપિયા 10ની જગ્યાએ 20 રૂપિયા લેવાશે. આમ સુરત રેલવે સમર વેકેશ દરમિયાન મુસાફરો પાસેથી વધુ રૂપિયા વસૂલી પોતાની તીજોરી ભરશે.

નોટિફિકેશન | વેકેશનમાં પ્લેટફોર્મ ટિકિટના 20 રૂપિયા વસૂલાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો