તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વર્ષ2009 બાદ દિવ્યાંગ અને વિધવાઓને કેબિન ફાળવવામાં આવતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વર્ષ2009 બાદ દિવ્યાંગ અને વિધવાઓને કેબિન ફાળવવામાં આવતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વર્ષ2009 બાદ દિવ્યાંગ અને વિધવાઓને કેબિન ફાળવવામાં આવતી હોવાથી સાંસદ, ધારાસભ્યો તથા કોર્પોરેટરોએ પાલિકામાં રજુઆત કરી હતી. કારણ કેબિન ફાળવવામાં આવે તો રોજગારી મળી રહે તેને ધ્યાને રાખીને અરજી મંગાવાઈ હતી. અરજીને ધ્યાને રાખીને આગામી દિવસોમાં ડ્રો કરીને વિધવા અને દિવ્યાંગોને કેબિનની ફાળવણી કરવા માટેની પહેલાની જેમ કાર્યવાહી કરવામાં આવે તે માટેનો નિર્ણય કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે. જેથી શનિવારે મળનારી સ્થાયી સમિતિમાં તેનો નિર્ણય કરી લીધા બાદ વિધવા અને દિવ્યાંગોને કેબિન ફાળવણી ફરીથી શરૂ કરવામાં આવનાર છે.

રાહત | દિવ્યાંગ અને વિધવાઓને સ્વરોજગારી માટે કેબિન ફાળવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો