તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વીરનર્મદ યુનિવર્સિટીમાં 12થી 21 જુન દરમિયાન Ph.D. ભણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વીરનર્મદ યુનિવર્સિટીમાં 12થી 21 જુન દરમિયાન Ph.D. ભણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીરનર્મદ યુનિવર્સિટીમાં 12થી 21 જુન દરમિયાન Ph.D. ભણી રહેલા વિદ્યાર્થી માટે એક સેમીનાર યોજવામાં આવ્યો છે. સેમિનાર માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોસિયલ સાયન્સ રિસર્ચએ યુનવર્સિટીના હુમન રિસર્ચ સેન્ટરને પાંચ લાખની ગ્રાન્ટ આપી છે. સેમીનારમાં કુલ 30 સિટો રાખવામાં આવી છે. જેમાં 10 સિટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, જ્યારે 20 સિટ બહારના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સેમિનારમાં વિદ્યાર્થીઓને મૂઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો નિકાલ લાવવામાં આ‌વશે, આવું હુમન રિસર્ચ ડિપાર્ટમેન્ટના એચઓડી કિરણ પંડ્યાએ જણાવ્યું હતું.

ઉકેલ | Ph.D. કરતા વિદ્યાર્થીના મૂંઝવતાં પ્રશ્નોનો નિકાલ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો