તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પરીક્ષાખંડમાં પેપર આવ્યું આખરે ઇ મેઇલથી મોકલાવાયું

પરીક્ષાખંડમાં પેપર આવ્યું આખરે ઇ-મેઇલથી મોકલાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરનર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ટી.વાય.બીએના પેપરમાં પરીક્ષા શરૂ થઇ ગઇ હોવા છતાં કોલેજોમાં પ્રશ્નપત્ર પહોંચ્યા હતાં.

સોમવારે ટી.વાય.બી.એમાં પાંચમાં સેમેસ્ટરમાં એસ.એસ અને એન્વાયરમેન્ટર ઇસ્યુસની પરીક્ષા હતી. બપોરે 12:30એ પરીક્ષા લેવાવાની હતી. જોકે 1 વાગ્યા સુધી પરીક્ષાખંડમાં પેપર પહોંચ્યા હતાં. પરીણામે કોલેજ સંચાલકોએ યુનિવર્સિટીને જાણ કરતાં યુનિવર્સિટી સંચાલકોએ તાત્કાલિક ધોરણે ઇ-મેઇલથી પ્રશ્નપત્ર મોકલી આપ્યું હતું. આખરે પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. પરીક્ષા એકસટર્નલ વિભાગની હોવાથી માત્ર 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હોવાથી કોઇ મોટો ઉહાપોહ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...