તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |તા.14 નવેમ્બર 1994ના રોજ 36 શાખાઓ અને 328 કર્મચારીઓ

સુરત |તા.14 નવેમ્બર 1994ના રોજ 36 શાખાઓ અને 328 કર્મચારીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |તા.14 નવેમ્બર 1994ના રોજ 36 શાખાઓ અને 328 કર્મચારીઓ અને 1600 કરોડનો બિઝનેસ ધરાવતી ગુજરાતની અગ્રણી પ્રાઇમ બેન્કનો 23માં વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે. ચાલુ વર્ષ માટે બેન્કિંગ મેગેઝિન બેન્કિંગ ફ્રન્ટીયર દ્વારા યોજાયેલા સમારંભમાં પ્રાઇમ બેન્કને યુવા ચેરમેન તેમજ શ્રેષ્ઠ યુવા કર્મચારીનો એવોર્ડ એનાયત કરાયો હતો.

પ્રાઇમ બેન્કનો 23માં વર્ષમાં મંગળ પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...