મહિલા પોલીસ ATMમાં ગઇ પણ રૂપિયા નીકળ્યા નહિં!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નાનપુરા સ્થિત SBI બેંકના એટીએમમાં સવારે એક મહિલા પોલીસ આવી હતી. તે લાઇનમાં ઉભા રહેવાને બદલે સીધી એટીએમમાં ઘુસી ગઇ હતી. જો કે એટીએમ મશીનમાંથી રૂપિયા નહિં નીકળતાં મહિલા પોલીસ વીલાં મોઢે પરત ફરી હતી. એટીએમ મશીન ચાલું હતું પરંતુ એટીએમકાર્ડમાં ટેકનિકલ ખામીથી રૂપિયા નીકળ્યા નહીં.

અન્ય સમાચારો પણ છે...