તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • AMZ રોકર્સ બેન્ડ સાથે જલસા કરો ‘શંકુઝ દાંડિયા 16’માં !!

AMZ રોકર્સ બેન્ડ સાથે જલસા કરો ‘શંકુઝ દાંડિયા-16’માં !!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવલાનોરતાને આવકારવા ખેલૈયાઓ તૈયાર થઈ ચુક્યા છે, ત્યારે નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓની મસ્તીમાં વધારો કરવા દિવ્ય ભાસ્કર અને એએમઝેડ શંકુઝ સાથે મળી ‘એએમઝેડ શંકુઝ દાંડિયા-2016’ લાવી રહ્યું છે. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે દિવ્ય ભાસ્કર વખતે સુરતી ખેલૈયાઓને નવરાત્રીનો જલસો કરાવશે. જેમાં પ્રિયા પાટીદાર, સાનિયા રવાની, ઝરના સોઢા, ચેતન રાણા, રાજેશ મોદી અને સાહિલ શિવરામ એએમઝેડ રોકર્સ બેન્ડનાં સથવારે સુરતીઓ મન મુકીને નચાવશે. તો વર્ષે નવરાત્રી રમો દિવ્ય ભાસ્કર સાથે..!

} સ્પંદન ગ્રુપ શંકુઝની નવરાત્રિમાં પહેલો ગરબો રજૂ કરશે, જેની પ્રેક્ટિસ ગ્રુપ દ્વારા ગુરૂવારે કરાઇ હતી
અન્ય સમાચારો પણ છે...