• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુંદરજી ગોકળદાસ બેટાઇ શાળામાં રમતોત્સવ યોજાયો

સુંદરજી ગોકળદાસ બેટાઇ શાળામાં રમતોત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સુરત સંચાલિત ઉન ખાતે આવેલી શ્રી સુંદરજી ગોકળદાસ બેટાઇ પ્રા.શા.ક્માંક-૨૯૪માં શુક્રવારના રોજ રમતોત્સવ અંતર્ગત માટીના રમકડા બનાવવા,પતંગ બનાવવા, નિબંધલેખન, લીંબુ ચમચી, દોડ, સંગીત ખુરશી જેવી વિવિધ પ્રવૃત્તિ તેમજ સ્પર્ધાનુ આયોજન ધોરણ ૧થી ૪ ના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...