મહારાણી મુક્તિ દેવી ગૌશાળાનો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મહારાણી મુક્તિ દેવી ગૌશાળા નવસારી જિલ્લાના અનેક ગાંમોમા કુપોષણ નિવારણ માટે દરરોજ નિયમિત એક સો લીટર દૂધ નિશુલ્ક વિતરણ કરે છે જેના સંદર્ભમા ઉત્તરાયણે વિવિધ સ્થળો પર ગૌદાન માટે પંડાલ રાખવામા આવ્યાં હતા, આશ્રમની ગાયોને નામદેવજી મહારાજ દ્વારા ફળ ફળાડીનો આહાર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...