તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત ચિલ્ડ્રન વેલફેર ઓર્ગેનાઈઝેશન દ્વારા રમત ગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કરાયું

સુરત ચિલ્ડ્રન વેલફેર ઓર્ગેનાઈઝેશન દ્વારા રમત-ગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | એસસીડબલ્યુઓ દ્વારા રમત-ગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન દિલ્હી પબ્લિક સ્કૂલ સુરત ખાતે થયું. સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2016-17’ અને રૂપિયા 31,000ની શિષ્યવૃત્તિ ઝેના રાજાએ મેળવી હતી. અન્ય 56 વિદ્યાર્થીઓને પણ ‘પ્રોમીસિંગ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2017-18’ના રૂપમાં રૂપિયા 11,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવી હતી. સુરત ચિલ્ડ્રન વેલ્ફર ઓર્ગેનાઇઝેશન એ એક સ્વાયત સંસ્થા છે, જે શહેરના બાળકોની સુખાકારી માટે કાર્ય કરે છે. બાળકો રમત ગમત ક્ષેત્રે આગળ આવે એ માટે સ્કોલરશિપ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...