શાળામાં લાયસન્સ વિશે માહિતી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શ્રી ઇ.મો. જીનવાળા કેળવણી મંડળ સંચાલિત લીલાબા કન્યાવિદ્યાલયમાં તા. 10-7-2018 મંગળવારે ધો. 9થી 12ની વિદ્યાર્થિનીઓ માટે માર્ગ સુરક્ષા કાર્યક્રમ આરટીઓ દ્વારા ટ્રાફિકના લાયસન્સના નિયમોની જાણકારી અંકિત ચૌધરીએ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થિનીઓને માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપ્તી સોલંકીએ કર્યું હતું. અને શાળાના આચાર્ચા બિનિતા ત્રિવેદીએ આ નિયમોની વિસ્તુત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...