• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • યુનિવર્સિટી | બે ધારાસભ્યોની સેનેટ સભ્ય તરીકે નિમણૂક થશે

યુનિવર્સિટી | બે ધારાસભ્યોની સેનેટ સભ્ય તરીકે નિમણૂક થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાજ્ય સરકાર દ્વારા 17 ધારાસભ્યોની વિવિધ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે નિમણૂક મંગળવારે કરવામાં આવશે. વિધાન સભા ગૃહમાં ધારાસભ્યોની વિધિવત જાહેરાત કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્યો તરીકે બે ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવશે. અગાઉ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીની શાસક પક્ષ તરફથી સેેનેટ સભ્ય તરીકે નિમણુંક કરાઇ હતી, તે રીપીટ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી પણ એકની નિમણૂક દક્ષિણ ગુજરાતના કોઇ જિલ્લામાંથી કરાશે.