• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રવિવારે પાલ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આગામી તા.25 ઓગસ્ટથી શરૂ થઇ

રવિવારે પાલ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આગામી તા.25 ઓગસ્ટથી શરૂ થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે પાલ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આગામી તા.25 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ 10 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેની સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સંમેલનમાં શહેરભરમાંથી 2000 જેટલા ગણેશ ભક્તો તેમજ ગણેશ મંડળ તેમજ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા જેમને સંતોએ માટીની અને પંચધાતુની પ્રતિમાનું સ્થાપન કરી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવની ઉજવણી માટે આહવાન કર્યું હતું. તસવીર-ભાસ્કર

ગણેશ ઉત્સવ સમિતિનું પાલ ખાતે સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...