તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્કૂલ વોલીબોલ સ્પર્ધામાં SPB હાઈસ્કૂલ ચેમ્પિયન બની

સ્કૂલ વોલીબોલ સ્પર્ધામાં SPB હાઈસ્કૂલ ચેમ્પિયન બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અમરોલી ઝોનની વિવિધ સ્કૂલોની અંડર-18 છોકરીઓની ટીમ વચ્ચે આંતર સ્કૂલ વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 2-0થી ગજેરા વિદ્યાલયને પરાસ્ત કરીને એસ.પી.બીની ટીમ વિજેતા બની હતી.આયોજન સ્કૂલના કોચે જણાવ્યું હતું કે ‘આ સ્પર્ધા ઝોનલ લેવલની હોવાથી ચેમ્પિયન અને રનર્સ અપ ટીમમાંથી એક ટીમ બનાવવામાં આવશે. ટીમને જીલ્લા કક્ષાની સ્પર્ધામાં રમવાની તક આપવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...