તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : અઠવાલાઇન્સજૈન સંઘ, ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળામાં આચાર્ય અશોકસાગર

સુરત : અઠવાલાઇન્સજૈન સંઘ, ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળામાં આચાર્ય અશોકસાગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અઠવાલાઇન્સજૈન સંઘ, ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળામાં આચાર્ય અશોકસાગર સૂરિજી, આચાર્ય હેમચંદ્ર સાગર સૂરિજીનીનિશ્રામાં ભાગવતી સૂત્રની વાચના તથા સુકૃત સાગરના આધારે પેથડશા મહામંત્રીના જીવન ચરિત્રની કથા આરંભાઇ પૂજ્યશ્રીએ જણાવ્યું કે, અધ્યાત્મ જગતમાં એકાગ્રતા કરતાં અહો ભાવની મહિમા છે. ધર્મ નહીં ધર્મનું બહુમાન આપણી પાત્રતા પ્રગટાવે છે. ગાય-ગૌતમ-ગંગા-ગીતા અને ગુરુ દેશ હંમેશા સાધનો માટે નહીં સાધના માટે જીવતો હતો. ભારત સંસ્કૃતિ અને સંપત્તિની ઓળખાણ ગોકૂળ હતી જ્યાં વધુ ગાયો હોય ત્યાં પવિત્રતા હોય. અરે જે સમયે ગાયો ચરીને ગામમાં પાછી ફરે ગોકૂલ વેળા માંગલિક કહેવાય ને દિવાળીમાં શારદા-પૂજન મૂહુર્ત પણ ગોધૂલીવેલાનું હોય છે. માટે જૈન ધર્મમાં દરેકમાં નંદિનું નાણનું મહત્વ હોય છે. સંસ્કૃતિ માટે નંદિ એટલે આખલો અને ધર્મમાં નંદિ એટલે જ્ઞાન બંને મંગલ છે. જેટલા વિલ એટલી ગાય હોવી જોઇએ. દરેક મંદિર ને એક દેવગાય દેવકૂવો દેવબાગ હતો જે માત્ર પરમાત્મા માટે રાખવામાં આવતાં. દરેક વ્યવસ્થા મંગલકારી હતી.

અધ્યાત્મમાં એકાગ્રતા કરતાં અહો ભાવની મહિમા

અન્ય સમાચારો પણ છે...