તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :શ્રી શ્યામ સેવા ટ્રસ્ટા દ્વારા કાવડ પદયાત્રાનું આયોજન રવિવાર

સુરત :શ્રી શ્યામ સેવા ટ્રસ્ટા દ્વારા કાવડ પદયાત્રાનું આયોજન રવિવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :શ્રી શ્યામ સેવા ટ્રસ્ટા દ્વારા કાવડ પદયાત્રાનું આયોજન રવિવાર તા.30 જૂલાઇના રોજ કરાશે. 7 કલાકે જળ ભરીને યાત્રા નાવડી ઓ‌વારા, તાપી ઘાટ, નાનપુરાથી રવાના થશે. યાત્રા ટર્નિંગ પોઇન્ટ, ભટાર રોડ, અલથાણ થઇ વીઆઇપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિરમાં આવશે. યાત્રા નિ:શુલ્ક રખાઇ છે.

તા.30એ વિશાળ કાવડ પદયાત્રાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...