તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : મોઢવણિકવૈષ્ણવની 59મી વાર્ષિક સાધારણ સભા વનિતા વિશ્રામ હોલ.

સુરત : મોઢવણિકવૈષ્ણવની 59મી વાર્ષિક સાધારણ સભા વનિતા વિશ્રામ હોલ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મોઢવણિકવૈષ્ણવની 59મી વાર્ષિક સાધારણ સભા વનિતા વિશ્રામ હોલ. અઠવાગેટ ખાતે યોજાઇ હતી. ચેરમેન તરીકે પ્રદીપ શેઠ, પ્રમુખ ગીરીશભાઇ પરીખ, ઉપપ્રમુખ સતીશશાહ, સેક્રેટરી અપૂર્વ શેઠ, જોઇન્ટ સેક્રેટરી પ્રદીપ ધોળાભાઇ, ટ્રેઝરર નીલેશ ઝવેરી, વ્યવસ્થાપકમાં રવિન્દ્ર ધોળાભાઇ, રવિન્દ્ર ચોક્સી, ધીરેશ વકીલ, પદ્મનાભ શાહ, કેતન ચોક્સી, અનીલ ખંભાતી, હિમાંશુ મહેતા, અશોક દલાલની વરણી થઇ.

અન્ય સમાચારો પણ છે...