તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ જબરદસ્તી સારવાર અપાવે છે...!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સિવિલહોસ્પિટલમાં હિતેષ સાકલેચા જણાવ્યું હતું કે, ‘મારે ટ્રીટમેન્ટ લેવી નથી પરંતુ પોલીસ જબરદસ્તી ટ્રીટમેન્ટ અપાવી રહી છે.’ હિતેશ સાકલેચાને બ્લડ પ્રેશર, સુગરનો ટેસ્ટ કરાયો હતો. પરંતુ નોર્મલ આવ્યાં હતાં. તેમનો ગત બુધવારે રાત્રે પણ લવાતા રિપોર્ટ કરાયા હતાં ત્યારે શરીરને નુકશાન પહોંચી શકે તેવી સ્થિતિ હતી. સિવિલ ખાતે હિતેશે જણાવ્યું હતું કે, મારે ટ્રીટમેન્ટ લેવી નથી, પરંતુ પોલીસ જબરદસ્તી ટ્રીટમેન્ટ અપાવે છે.’

અન્ય સમાચારો પણ છે...