તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દુકાનો ખોલાવવા માટે કોઈ આડે આવ્યું તો કડક કાર્યવાહી, પોલીસનું અલ્ટિમેટમ

દુકાનો ખોલાવવા માટે કોઈ આડે આવ્યું તો કડક કાર્યવાહી, પોલીસનું અલ્ટિમેટમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ રિપોર્ટર.સુરત | કાપડની દુકાનો બંધ રાખવા બાબતે વેપારીઓમાં બે ભાગલા પડી ગયા છે. પોલીસે 144 લગાડી 4થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. હવે વેપારીઓને ધંધો કરતા રોકનારા લોકો સામે પોલીસે આઇપીસી 188 મુજબ કાર્યવાહી કરશે. જેમાં 6 મહિના સુધીની કેદ અને દંડની જોગવાઇ છે. એટલે કે, હવે પોલીસે આપેલા અલ્ટિમેટમ મુજબ, માર્કેટમાં બંધના નામે ટીખળખોરી કરવા માટે આવતા લોકો પર તવાઈ આવશે. શનિવારે ફૂલ પોલીસ પ્રોટેક્શન સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખોલવામાં આવશે.


દુકાનો ખોલાવવા માટે કોઈ આડે આવ્યું તો કડક કાર્યવાહી, પોલીસનું અલ્ટિમેટમ

અન્ય સમાચારો પણ છે...