તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat લાંબીકૂદમાં લીલાબા શાળાની જિયા પટેલ પ્રથમ સ્થાને રહી

લાંબીકૂદમાં લીલાબા શાળાની જિયા પટેલ પ્રથમ સ્થાને રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધમાં શ્રીમતી લીલાબા ડાહ્યાભાઈ વજેરામના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. જે વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરાયા છે તેમાં, ચેસમાં કૃશિકા કળસરિયા,જાનવી ઉપાધ્યાય, દોડમાં ઉર્વશી રાદાડીયા, વંશીકા ઘંટીવાલા અને દીનાન્સી રાદડિયા, સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પમાં નાવ્યા વિરાણી અને કિંજલ સોની, , લાંબી કૂદમાં જિયા પટેલ અને વિશ્વા વઘાસિયા, ઉંચીકૂદમાં રિયા કવડે અને હીના તરસરિયા,ત્રિપલ જમ્પમાં ફોરમ ઠક્કર સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...