તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat જ્ઞાનજ્યોતના ખેલાડીઓ રાજ્ય કક્ષાની રમતમાં રમશે

જ્ઞાનજ્યોતના ખેલાડીઓ રાજ્ય કક્ષાની રમતમાં રમશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલ મહાકુંભ અંતર્ગત મપ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ, બેગમપુરા ખાતે યોગાસન સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં જ્ઞાનજ્યોત વિદ્યાલયની 5 વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આ‌વી છે. જે ખેલાડીઓની પસંદગી કરવામાં આ‌વી છે તેમાં સમિક્ષા પટેલ, સગુણ પાંડે, માનસી રાઠોડ અને કશિક ખત્રી સામેલ છે. ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળા પરિવારે તેમને શુભેચ્છા આપી છે.

અન્ય સમાચારો પણ છે...