તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ટેડએક્સની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સુરતમાં, 14 વક્તાઓના સેમિનાર થશે

ટેડએક્સની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સુરતમાં, 14 વક્તાઓના સેમિનાર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉફ્રા મીર | કાશ્મીરના પ્રથમ અને એકમાત્ર પીસ-સાઇકોલોજીસ્ટ છે. તેમણે કાશ્મીરની વિવિધ શાળાઓમાં પીસ-એજ્યુકેશન આપવાનું કામ કર્યું છે.

ડો. વિજય ચૌથાઈવાલે | આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં સાયન્ટિફિક પેપર્સ રજૂ કર્યાં છે તથા સંખ્યાબંધ વૈશ્વિક પેટન્ટ્સના કો-ઇનવેન્ટર રહ્યાં છે.

સુનિલ શ્રીધર | સુનિલ શ્રીધર શિલ્પકાર છે. તેમણે પોતાની કારકિર્દીના 24 વર્ષમાં પેઇન્ટિંગ્સ, મ્યુરલ્સ અને સિરામિક્સની કલાકૃતિ બનાવી છે.

અમિત સાના | અમિત સાના ઇન્ડિયન પ્લેબેક સિંગર અને રિયાલિટી શો સ્ટાર છે. ‘સ્ટેજ અને વિવિધ પ્રકારની મ્યુઝિક સ્ટાઇલના અનુભવ’ વિષય પર વાત કરશે.

લીના કેજરીવાલ | ફોટોગ્રાફર અને ઇન્સ્ટોલેશન આર્ટિસ્ટ છે. પોતાના પ્રોજેક્ટ મીસીંગ દ્વારા માનવ તસ્કરી વિરૂદ્ધના કેમ્પેઇનના માર્ગદર્શક રહ્યાં છે.

ઉત્કર્ષ અમિતાભ | ઉત્કર્ષ અમિતાભ માઇક્રોસોફ્ટમાં કામ કરે છે ‘કેવી રીતે અંતિમ અસરો આપણા દ્રષ્ટિકોણને અસર કરે છે.’ વિશે વાત કરશે.

ડો. દર્શન વાડેકર | તેઓ શા માટે ભારતીયો માટે જિનેટિક ડિસઓર્ડર માટે સેન્ટ્રલ ડેટા કલેક્શનની જરૂર છે વિષય પર પર વાત કરશે.

હર્ષિત અગ્રવાલ | એમણે ે અભ્યાસ માટેનું એવું ટુલ વિકસાવ્યું છે કે જેનાથી હ્યુમન ક્રિએટિવ એક્સપ્રેસનને બળ આપવા ટેકનોલોજીને સાથે જોડ્યું છે.

વરદાન કાબરા | આઇઆઇટી મુંબઇ અને આઇઆઇએમ અમદાવાદના ભુતપૂર્વ વિદ્યાર્થી છે. આપણે જીવનનો સાચો અર્થ વિશે વાત કરશે.

મહેશ રાઘવન | કાર્નેટિક મ્યુઝિક ફ્યુઝન આર્ટિસ્ટ છે. તેઓ ‘હોલિસ્ટિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ધ સીબોર્ડ પર્ફોમ કરશે.’

અન્ય સમાચારો પણ છે...