તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના બ્લોગર્સ, આર્ટીસ્ટ, મોડેલ્સ, ફેશન ડિઝાઇનર્સે પાર્ટીથી સેલિબ્રેશન કર્યું

સુરતના બ્લોગર્સ, આર્ટીસ્ટ, મોડેલ્સ, ફેશન ડિઝાઇનર્સે પાર્ટીથી સેલિબ્રેશન કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસી, કિંજલ, તમન્ના, રીધ્ધી, કાજલ, ક્રિન્જલ, વ્યોમા, મોનિકા
SUCCESS PARTY
સુરતની એક એકેડમી દ્વારા સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં બ્લોગર્સ, આર્ટિસ્ટ, મોડેલ્સ અને ફેશન ડિઝાઇનર્સ પણ જોડાયા હતાં. આ ઇવેન્ટમાં પહેલી વખત બ્લોગર્સ એમનું બ્લોગીંગ છોડી પાર્ટીને મનભરીને માણી હતી. બ્લોગર્સે સેલ્ફી અને ફોટોગ્રાફ્સ બ્લોગીંગ માટે નહિં પણ ફન અને મસ્તી માટે પાડ્યા. આ પાર્ટીમાં કુલ 225 આર્ટીસ્ટે હાજરી આપી હતી. આ પાર્ટીમાં 2015નાં મિસ ગુજરાત દિપુરાજ અને મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2018 માટે જઇ રહેલા શિવાની દેસાઇએ પણ હાજરી આપી હતી. તેમજ વિડીજે વિકીનાં હાઇરેટેડ ગબરૂ, ધડક, દિલબર, દેસી બીટ જેવા બીટ્સ પણ નાચ્યા હતાં.

Dj
Party

ટ્વિંકલ, સોનાલી, પિનલ, કરિશ્મા
લિના ગાવલી, શ્રી પટેલ, નિશી, શેરી, રાજીવ ગુપ્તા, અક્ષય ગુપ્તા
મોનિકા કોઠારી, પુજા ભંડારી
શિવાની દેસાઇ
દિપક અગ્રવાલ, દિપુરાજ
અન્ય સમાચારો પણ છે...