તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat U 14 યોગાસન સ્પર્ધામાં ધર્મવીર ત્રીજા ક્રમે વિજેતા

U-14 યોગાસન સ્પર્ધામાં ધર્મવીર ત્રીજા ક્રમે વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી અંડર-14 યોગાસન સ્પર્ધામાં સી.કે. પીઠાવાલા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થી ધર્મવીર રાજ્યગુરૂ એ ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જે બદલ શાળા પરિવારે તેને શુભેચ્છા આપી છે. હવે તેઓ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...