તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોક પાર્લામેન્ટ સેશનનું આયોજન થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજમાં મોક પાર્લામેન્ટ સેશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 100 વિદ્યાર્થીઓએ દેશમાં ચાલી રહેલી સમસ્યાઓ, એક દેશ એક ચૂંટણી, જીએસટી અને મહિલા સશક્તિકરણ વિષય પર ચર્ચા કરી સવાલ-જવાબ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...