તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat પાર્લેપોઈન્ટ સંઘમાં 11 કર્તવ્યની ચૈત્યપરિપાટી

પાર્લેપોઈન્ટ સંઘમાં 11 કર્તવ્યની ચૈત્યપરિપાટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : આજે શ્રીરામચંદ્રસુરી આ. ભવન, પાર્લે પોઈન્ટના ઉપક્રમે આયોજિત વાર્ષિક 11 કર્તવ્ય સ્વરૂપ 1 કર્તવ્ય શ્રીચૈત્યપરિપાટી અંતર્ગત બીજો દિવસ. કાર્યક્રમમાં સવારે 6:15 કલાકે પૂજ્યશ્રી સાથે ધર્મનગરી, રતનબાગના જીનાલાયમાં દર્શન-વંદન કરી વાજતે ગાજતે શ્રીકુંથુનાથ જીનાલય(સરગમ) થઈ મહાવીરસ્વામી જીનાલય(વીરભદ્ર રેસીડેન્સી) થઈ શ્રીમુનિસુવ્રતસ્વામી જિનાલય(નવપલ્લવ) જશે. ત્યાંથી શ્રીપદ્મપ્રભસ્વામી જીનાલય(ઉમરા,મલબાર હિલ) દર્શન-વંદન કરી ધર્મનગરી, રતનબાગ મુકામે ઉતરશે. ત્યાં સકળ શ્રીસંઘની નવકારશી રહેશે. ત્યારબાદ બરાબર 9:30 કલાકે પૂજ્યશ્રી પ્રવચન ફરમાવશે.

અન્ય સમાચારો પણ છે...