તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એલાયન્સ ક્લબ દ્વારા ‘રંગ રસિયા જરા આટલેથી અટકો’ ભજવાયુ

એલાયન્સ ક્લબ દ્વારા ‘રંગ રસિયા જરા આટલેથી અટકો’ ભજવાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | એલાયન્સ ક્લબ અને અમદાવાદી ક્ષત્રિય રીક્રિએશન ક્લબ દ્વારા “રંગ રસિયા જરા આટલે થી અટકોનું ગાંધી સ્મૃતિ નાનપુરા ખાતે મંચન કરવામાં આવ્યું હતું. નાટકના લેખક વિલોપન દેસાઈની કલમે અને પંકજ પાઠકજીના દિગ્દર્શને નાટકમાં ઉભા થતા ગોટાળા અને છબરડાથી પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન આપ્યું હતું. ધનવાન પતિ-પત્ની એકબીજાને સમય ના આપી શકવાને કારણે છુટાછેડા આપવાનું નક્કી કરે છે પણ સંપત્તિનો મોહ તેમને છોડતો નથી એટલે મનગમતું મેળવવા એક બીજા સામે કાવતરું કરે છે અને વાર્તા આગળ વધે છે.

અન્ય સમાચારો પણ છે...