તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વ જ્ઞાતિ જીવનસાથી પસંદગી મેળો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : પુનિત પસંદગી કેન્દ્ર, સુરતના ઉપક્રમે સર્વજ્ઞાતિના અપરણિતો તથા છૂટાછેડા, વિધવા, વિદૂર માટે 14મી ઓક્ટોબરને રવિવારે 2 જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષિત માટે વિશેષ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારે પોતાના ફોટો-જન્માક્ષર સાથે સંચાલક જશવંતલાલ જરીવાલાને શ્રીરાધાકુંજ, દેસાઈશેરી, સગરામપુરા, સુરત ખાતે બપોરે 12થી 5 દરમિયાન રૂબરૂ મળી ફોર્મ ભરી નામ નોંધવવું.

અન્ય સમાચારો પણ છે...