તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલા ઉત્સવ-2018માં ચિત્ર સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સી.આર.સી. 5,7 અને 8 ના સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ 2018 અતર્ગત કલા ઉત્સવ અંતર્ગત આજરોજ વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને કુલ10,000નું ઇનામ-પ્રમાણપત્ર એનાયત કરાશે.

અન્ય સમાચારો પણ છે...