તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 લાખના ચેક બાઉન્સના કેસમાં આગોતરા નામંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ કાપડની ખરીદી કરી રૂ.10 લાખનું પેમેન્ટ માટે ચુકવેલાં ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીએ કરેલ આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. કાપડના વેપારી હિમાંશુ બંસલે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી અર્જુન જરીવાલાને રૂપિયા દસ લાખનો કાપડનો માલ આપ્યો હતો. જેના પેમેન્ટ પેટેની ઉઘરાણી કરાતા આરોપીએ 25 હજારના 4 ચેક આપ્યા જે રિટર્ન થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ધરપકડથી બચવા માટે આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...