તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછા ઝોનની કબડ્ડીમાં રોયલ્સનો વિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલ મહા‌કુંભ અંતર્ગત વરાછા ઝોનની કબડ્ડી‌ સ્પર્ધાનુ આયોજન જળક્રાન્તિ મેદાનમાં કરવામા આવ્યુ હતું. સ્પર્ધાની ઓપન કેટેગરીમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો જેમાં બધી ટીમોને પછાડી રોય‌‌લ્સ વિન્ગસની ટીમ વિજેતા બની હતી. હવે આ ટીમના ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં રોયલ્સના ખેલાડીઓેએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...