તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્ચરીમાં પીઆઈ પ્રદિપ પ્રથમ રહ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલ સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે જે અંતર્ગત સુરત શહેરની આર્ચરી સ્પર્ધા શિશુકુંજ વિદ્યાવિહાર સ્કૂલ, જહાંગીર પુરા ખાતે યોજાઈ હતી જેની ઓપન કેટેગરીમાં સુરત શહેર પોલીસના પીઆઈ તરીકે ફરજ બજાવતા પ્રદીપ ભાભોરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ શાનદાર પ્રદર્શન બદલ તેમની પસંદગી દાહોદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધા માટે કરવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...