તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફુટબોલ અને બાસ્કેટબોલની જિલ્લા લેવલની સ્પર્ધામાં જી.ડી.ગોએન્કાની ટીમ બની ચેમ્પિયન

ફુટબોલ અને બાસ્કેટબોલની જિલ્લા લેવલની સ્પર્ધામાં જી.ડી.ગોએન્કાની ટીમ બની ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તાજેતરમાં એસએમસી સ્કૂલ ખાતે યોજાયેલી એસજીએફઆઇ ફુટબોલ અને બાસ્કેટબોલની જિલ્લા સ્તરીય સ્પર્ધામાં જી.ડી.ગોએન્કા શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બાસ્કેટબોલ અન્ડર-19 બોઇઝ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યાં હતાં. આ ટુર્નામેન્ટમાં કુલ 18 ટીમોએ ભાગ લીધો હતો. શાળાના હર્ષ સુતરિયા ટીમનો સ્ટાર પરફોરમર હતો. સુબ્રતો કપ ડિસ્ટ્રિક્ટ ફુટબોલ અન્ડર-17 ગર્લ્સ કેટેગરીમાં જીડીજીઆઇએસની વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરીને વિજેતાનું ટાઇટલ હાંસલ કર્યું હતું. છેલ્લાં સાત વર્ષથી જીડીજીઆઇએસની ટીમ આ ટાઇટલ જીતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...